રાષ્ટ્રીય મતદાન દિવસના રોજ રમાડી શકાય તેવી ક્વીઝ અહી આપેલ છે
ક્વિજ ગુજરાતી ભાષામાં Download Here
ક્વિજ ગુજરાતી -હિન્દી અને અંગ્રેજી ભાષામાં ક્વિજ pdf download here
game -1
ગેમ રમવા માટે લીંક પર ક્લિક કરી Host Game પર ક્લિક કરો.
ત્યારબાદ joinmyquiz.com ક્લિક કરો
start game ક્લિક કરો ગેમ ચાલુ થશે.
જો કોઈ કોડની જરૂર પડે તો તેમાં આવતો કોડ ટાઈપ કરવો.
Game play -link -
1. Use any device to open
joinmyquiz.com
પહેલા કોડ લખી લો પછી જ ઉપરની લીંક ક્લિક કરો.
કોડ દાખલ કરવાથી તેમાં start game આવશે. તેનાથી તમને પ્રશ્નો આવશે તેના ચાર જવાબો પૈકી કોઈ એક જવાબ નક્કી કરો એટલે next પ્રશ્ન અવશે.
ગેમ માં કોઈ મસેજ આવે તો તેના પર ક્લિક કરો અથવા ખૂણામાં આવેલ submit ક્લિક કરશો.
Join Code - 2. Enter game code
Game -2
તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહે છે અને તેમાં એડ્રસબારમાં kahoot.it ટાઈપ કરી ગમે કોડ 0397349 ટાઈપ કરી ત્યારબાદ તમારું નામ અથવા શાળાનું નામ લખી ok , go કરતા ગમે સ્ટાર્ટ થશે.
Game play -link- https://kahoot.it
play game લીલા કલરમાં જોવા મળે તે ક્લિક કરો.
ત્યારબાદ classic પર ક્લિક કરો.
તમને માં ગમે કોડ જોવા મળશે.
તે તમારા ફોનમાં કોઈપણ બ્રાઉજર માં kahoot.it લખી તેમાં કોડ દાખલ કરો. ત્યારબાદ તમારે પેટર્ન મેચ કરવા કલર કાર્ડ જોવા મળશે. અને go પર ક્લિક કરી game શરુ થશે.
secound step - inter your name or school name
name type after - ok, go.
જો તમનેપ્રશ્ન અને જવાબ જોવા ના મળે તો મોબાઈલ આડો કરવાનો રહે છે. તમને જવાબ અલગ અલગ ચાર કલરમાં જોવા મળશે.
તમે જવાબ કલર કોડથી પણ આપી શકો છો.
કોમ્પ્યુટરમાં ગમે રમવાથી તમને પ્રન્શો અને જવાબ બને દેખાશે.
જે સમયમાં વહેલો સાચો જવાબ આપે તેને વધુ પોઈન્ટ મળે છે.
તમે જવાબ કલર કોડથી પણ આપી શકો છો.
કોમ્પ્યુટરમાં ગમે રમવાથી તમને પ્રન્શો અને જવાબ બને દેખાશે.
જે સમયમાં વહેલો સાચો જવાબ આપે તેને વધુ પોઈન્ટ મળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
thank you for comment