jun-20 Home Learning -June-20 assessment
Learn at home June-20 assessment
Let's learn at home
The school has collected the book which was given to the children at home in the month of June. The book has been collected by the class teacher or the subject teacher. Trying to create an auto generated axle sheet for this will be useful to you.
ઘરે શીખીએ
જૂન મહિનામાં જે ઘરે શીખીએ બુક બાળકોને ઘરે આપેલ હતી તે શાળાએ એકત્ર કરી વર્ગ શિક્ષક કે વિષય શિક્ષક દ્વારા તે બુકની ચકાસણી કરી તે બુકમાં સમાવિષ્ટ અધ્યયન નિશપતિઓ બાળકોને સમજાઈ કે નહિ તે બાબતે એક મૂલ્યાંકન શીટ તૈયાર કરી માર્ક્સ અને બાળકોની સંખ્યા ઓનલાઇન અપલોડ કરવાની રહે છે. આ માટે એક ઓટો જનરેટ એક્સલ શીટ બનાવવાનો પ્રયાસ કરેલ છે તે તમને ઉપયોગી થશે.
Nice job
જવાબ આપોકાઢી નાખોUseful to all Teacher's
Good Work Sir..👌👌👌👌
Nice Useful to All Teacher's
જવાબ આપોકાઢી નાખોGood Work Sir..