According to this circular the unit will have to perform the test. Papers are also to be delivered in private schools. For not instructing in the letter not to take the paper of the unit test in secondary school. According to the letter, there is an instruction for only one to eight.
As per the instruction given in the circular, the instruction to remove the print of unit test and distribute it to the student at home by the teacher has been given in the circular which will be borne by the school grant.
આ પરિપત્ર મુજબ એકમ કસોટી ની કામગીરી કરવાની રહેશે. ખાનગી શાળા માં પણ પેપર પહોંચાડવાના છે. માધ્યમિક શાળા માં એકમ કસોટી ના પેપર નથી લેવાના લેટર માં સૂચના નથી માટે. લેટર મુજબ માત્ર એક થી આઠ માટે ની સૂચના છે.
પરીપત્ર માં આપવામાં આવેલ સૂચના મુજબ એકમ કસોટી ની પ્રિન્ટ કાઢી વિધાર્થી ને વ્યક્તિગત ઘરે શિક્ષક દ્વારા વિતરણ કરવાની સૂચના પરિપત્ર માં આપવામાં આવેલ છે જે અંગે નો ખર્ચ શાળા ગ્રાન્ટ માંથી કરવાનો રહેશે.
paripatra Downlod click here

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
thank you for comment